Jaya. jani. Talaja."jiya"
Tragedy Others
યાદમાં હતી,
સ્વપ્નમાં હતી,
પલ પલમાં હતી,
સ્મૃતિમાં હતી,
ધડકનમાં હતી,
જીગરમાં હતી,
આસપાસ હતી,
જીવનમાં હતી,
નયનમાં હતી,
નજરમાં હતી,
એ, - અને
વીતેલી ક્ષણ,
આજે ક્યાં છે ?
મિલન આપણું
ઘા
હું રજસ્વલામા...
સૂર્યાસ્ત
ઈશ્વર મળે છે
આ કેવી ગજબ વા...
ડૂસકે ચડ્યું ...
કવિતા અને સૂર
હું છું ગુજરા...
મળતું
જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે.. જવાબદારીના બોજ તળે, કેમ ચાલે છે..
સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય .. સજ્જન સાથે સારું વર્તન ન પણ થાય ..
વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે. વિશ્વાસ પ્રેમમાંથી ઉઠી ગયો છે એ રીતે, દાખવશો લાગણી તો નવો દાવ લાગશે.
It is not easy to do the things.. It is not easy to do the things..
ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી. ખાલી કરી હૃદયને ભલે તું જતી રહી, દિલમાં હજી સુધી એ જગા મેં ભરી નથી.
'અવધિ જિંદગી ની હતી બે -ચાર દિવસ ની, ઉધારી તેમાં તારી વસુલ થઈ ન શકી.' જીવનમા મળેલી નિષ્ફળતાઓના અફસોસ... 'અવધિ જિંદગી ની હતી બે -ચાર દિવસ ની, ઉધારી તેમાં તારી વસુલ થઈ ન શકી.' જીવનમા મળે...
અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો. અમે આ ઝાડવાં જેવાં પણ નથી રહયાં, પ્રગતિ કરી શોષાઈ ગયાં કરો ભંડારો.
જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં કરું. જઈ શકે છે દુર, તું શોખથી આ નજરોથી, કોઈ રસ્તે તારા ચેહરા સામે હું ઉંચી આંખ નહીં ક...
સુખ અને દુ:ખ એ તો ઋતુઓ ના ફેરા... આવે ને જાય એનો બોજો ના રાખવો... ઊછળતાં પડતાં આ જિંદગીના મોજા... સુખ અને દુ:ખ એ તો ઋતુઓ ના ફેરા... આવે ને જાય એનો બોજો ના રાખવો... ઊછળતાં પડતાં આ...
જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ? જન્મના ફેરા છે મિથ્યા આપણાં; સ્વાર્થને ક્યાં ત્રાજવે તોલાય છે ?
'કિનારે અમે ઉભા છીએ ને ડૂબવાની મને આશ થાય છે, પ્રેમની વાત હોઠો પર આવતા અસહ્ય દર્દ નો અહેસાસ થાય છે.'... 'કિનારે અમે ઉભા છીએ ને ડૂબવાની મને આશ થાય છે, પ્રેમની વાત હોઠો પર આવતા અસહ્ય દર્...
શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું છે રમ્ય એની આંખ ભવ્ય... શું એનો વાંક હશે એની પણ ખબર છે ક્યાં ? રડે ભલેને છતાં કોઇને ફિકર છે ક્યાં? બહું ...
Who was rich, only they. . Who was rich, only they. .
રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે. રડતાં હોય ભલેને હ્રદય ગમે તેવા, છતાં ચહેરે સ્મિત સજાવવું પડે છે.
લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે. લાગણી ક્યારેય રાખી ના કદી, છાવણી આજે બનીને આવશે.
દરિયાના તોફાનથી તો વાકેફ છું હું પૂરેપૂરો, છતાંયે એમાં આ કશ્તીને ઉતાર્યા જ કરું છું મહોબ્બતના અંજામથ... દરિયાના તોફાનથી તો વાકેફ છું હું પૂરેપૂરો, છતાંયે એમાં આ કશ્તીને ઉતાર્યા જ કરું ...
દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે. દરદ, પ્રેમ છે આ ગઝલમાં, છતાં કૈક એમાં મરમ છે.
કંઈ તો નવું બહાનું બોલાવવાનું આપો, સરનામું એ જ થોડું પુછાય છાશવારે? કંઈ તો નવું બહાનું બોલાવવાનું આપો, સરનામું એ જ થોડું પુછાય છાશવારે?
હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી. હમશકલ મળ્યા છે અમને ઘણાં, હમદર્દની નથી કોઈ કદી નાત થતી.
ઝાડવા પણ પરસેવે ન્હાય છે. આભેથી વરસે છે એટલી અગન હવે મૂંઝારો એને પણ થાય છે. વાહનનો ધુમાડો અણિયાળી ધા... ઝાડવા પણ પરસેવે ન્હાય છે. આભેથી વરસે છે એટલી અગન હવે મૂંઝારો એને પણ થાય છે. વાહન...