Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Tragedy Others

4.0  

Neeta Chavda

Tragedy Others

એ જમાના

એ જમાના

1 min
333


એ જમાનાને શું યાદ કરું ?

ભૂલી ગયેલી વાતોને શું કામ યાદ કરું.. !


યાદ રહેશે આ વષઁ ૨૦૨૧ પણ,

મુશ્કેલીઓ અને પરેશાનીને ભયનો.. !


૨૦૨૧ તું ખુબ સારું છે,

પણ અમુક યાદે વિસરાય ગય છે.. !


૨૦૨૧ તું મંજીલ હતી પણ સ્વપ્ન જ તૂટી ગયું,

કેમ કે, વિશ્વાસઘાતી લોકો છે.. !


૨૦૨૧ હું તને બહુ કોસું છું,

કેમ કે, મારું ઘણું બધું હાથમાંથી છૂટી ગયું.. !


૨૦૨૧ તું પાછું નહિ આવે એ દુ:ખ છે,

કેમ કે, તે જે આપ્યું એ અસહનીય છે.. !


૨૦૨૧ તારી સાથે જ બધી યાદો લઈ જજે,

કેમ કે, નથી સહવાતી વીતાવેલી પલો.. !


૨૦૨૧ તું બધા વષઁ માંનું મારું શ્રેષ્ઠ વષઁ હતું,

કેમ કે, તે મને મારી જિંદગી આપી છે.. !


૨૦૨૧ ભાવનગર રહી તે કષ્ટદાયક છે,

જેથી ભૂલવામાં જ સારી છે.. !


૨૦૨૧ ભાઈને લાગેલી ચોટ છો,

કેમ કે, દવાખાનું આવ્યું આ વર્ષ કેમ ભૂલાય .. !


૨૦૨૧ સહારો બસ દુવાઓનો,

કેમ કે, દવાઓ અસર કરે છે.. !


૨૦૨૧ ઘરનાં સૌ પરેશાન થયા છે,

કેમ કે, મોટા ભાઈને ઈજા થઈ છે.. !


૨૦૨૧ આશ્વાસન આપજે,

૨૦૨૨ તંદુરસ્તી આપજે.. ! 


એ વિતેલા દિવસોને,

યાદ રાખતા જીવનમાં..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy