STORYMIRROR

GIRISH GEDIYA

Romance Tragedy Others

3  

GIRISH GEDIYA

Romance Tragedy Others

ડિફિકલ્ટ જિંદગી

ડિફિકલ્ટ જિંદગી

1 min
170

સમયના સાથની શું વાત કરું,

સમય ફરે એમ મારું જીવન ફરે,


કહે બધાં અમે સમય સાથે ચાલીયે,

ભ્રમ બધાં પાળે આ મનમાં વ્હાલા,

સમય ક્યાં કોઈનો થાય હવે,


નિર્ધનને ધનવાન બનાવે ને,

ધનવાનને નિર્ધન એક પળમાં,


સમજો માર સમયની આજ વાસ્તવિકતા,

નથી કોઈનો સગો સમય આજ મારો તો કાલ તારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance