ગઈ કાલ
ગઈ કાલ
ગઈકાલ હું શબ્દશ: જોઈ રહ્યો એ ક્ષણને
જખમોથી ભરેલી, અગન વરસાવતી,
મળ્યું એનો હાશકારો લઉ કે કરુ ગુમાવ્યાનો અફસોસ,
ક્ષણ હતી પળભર પણ કાળજાર વરસાવતી,
માન્યું તે ઓછું હતું ન સમજાયુ આખું
ભૂલ ભરેલ ક્ષણ હતી જાણે દર્દ વરસાવતી,
નથી મેં એને થાકવા દીધી ના હું થાકયો
ક્ષણ આખરે હારી મન વરસાવતી,
વર્ષનો થયો ઉદય નવા
ફરી નવા મનસૂબા ના મેઘ વરસાવતી.
