Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Drama Tragedy

3  

Ramesh Bhatt

Drama Tragedy

ઘણાને ખબર છે

ઘણાને ખબર છે

1 min
5.9K

ઘણી બાબતોની ઘણાને ખબર છે,

નથી કોઈ કહેતું એ શાની અસર છે,

ભલે ખાંડ ખૂટે નહીં ખૂટે મીઠું,

સમંદર આ સબરસ ભરેલો સભર છે,

કરી હોઠથી હા ફરી એ ગયાં છે,

હૃદય પાસ બુધ્ધિની થોડી કસર છે,

નહીંતર ન જોતે કોઈ મારો ચહેરો,

શરમની ભરમની રતાશે ટશર છે,

કવિનો ભરોસો ભલે શબ્દ પર હો,

કવિતા ગમોથી અજર છે અમર છે,

લડીને પડીને રડીને ય "રશ્મિ",

ધરો શસ્ત્ર હાથે જીવન રણ સમર છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama