Meena Mangarolia
Fantasy
મારું પાયલ થઈ ગયું
આજ ફરી ઘાયલ,
એની પગલીની થાપ પર
એની ડફલીના જોરે
એના સૂર અને સાજે
એની ઉગતી સવારે
એની વળતી સાંજે
આજ ફરી ઘાયલ !
સત્યનાં પારખા...
હરિની પ્રીત
રામનવમી
મા
બહાનું શોધુ છ...
મા દુર્ગા
કાનૂડો
શ્યામ
શ્યામની રાધા
જય જય ગોપાલ
બોલે કૂકડો, જાગે માણસ .. બોલે કૂકડો, જાગે માણસ ..
God is there in nature.. God is there in nature..
તરંગે મન ચડી જાશે, ઉમંગો ડૂબતી રહેશે. તરંગે મન ચડી જાશે, ઉમંગો ડૂબતી રહેશે.
In light, darkness is there... In light, darkness is there...
ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત; રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત. ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત; રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત...
ઘણી બધી ભુલો પડીને હજુ પડવાની છે; પાપનું મૂળ દિમાગ સાથે છે હવે છોડવું છે. ધરા પર અઢળક પુષ્પોની સુરભી... ઘણી બધી ભુલો પડીને હજુ પડવાની છે; પાપનું મૂળ દિમાગ સાથે છે હવે છોડવું છે. ધરા પર...
Love or like or attraction.. feelings.. like.. Love or like or attraction.. feelings.. like..
તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે, સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા. તપ્ત અવની તુજને ઝંખે; આવ બેસવા અંકે, સૂના સરોવરને છલકાવે; આવ મેહુલા.
Want to dive in the past to meet.. Want to dive in the past to meet..
અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં, બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય. કહેવાય છે પ્રેમતો રમત છે ચોપાટની, ત... અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં, બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય. કહેવાય છે પ્રેમત...
Wordings are superb.. Wordings are superb..
વૈશાખમાં ગુલમહોરના ફૂલો બહુ સોહાય છે, ત્યારે તમારી લટ મહી ચંપો લગાડી જાઉં છું. તું છે ઊછળતી આ નદી ને... વૈશાખમાં ગુલમહોરના ફૂલો બહુ સોહાય છે, ત્યારે તમારી લટ મહી ચંપો લગાડી જાઉં છું. ત...
Don't do that .. awesome wordings .. of the poem Don't do that .. awesome wordings .. of the poem
In the ocean.. In the ocean..
જાણે હો દીવાલ આડે આભમાં; આંગણું કોરું રડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો; વિરહી રાત્રી અડે વર... જાણે હો દીવાલ આડે આભમાં; આંગણું કોરું રડે વરસાદમાં. કે તિમિર મેઘલ બને છે તેજીલો;...
શોનલવરણી કાયામાંથી, ચીસ સામટી જાગી. હરખેથી દોડીને હું તો, ઉંબરમાંથી ભાગી, અલક - મલકનું ગીત મધુરુ... શોનલવરણી કાયામાંથી, ચીસ સામટી જાગી. હરખેથી દોડીને હું તો, ઉંબરમાંથી ભાગી, અલ...
ઘનઘોર વાદળ ઘેરાયા ઊંચે આભ રે, ઘડી ઘડી મારો પિયુજી મને સાંભરે; બેઠો જઈ દૂર દૂર દરિયાને દેશ, કૂણ ... ઘનઘોર વાદળ ઘેરાયા ઊંચે આભ રે, ઘડી ઘડી મારો પિયુજી મને સાંભરે; બેઠો જઈ દૂર દૂર...
સતત વરસાદ વરસે છે, થઈને એય ગાંડીતૂર, નદીની જેમ આવે છે, તમારી યાદ આવે છે. મળ્યા ના રૂબરૂ કે ના કદી સપ... સતત વરસાદ વરસે છે, થઈને એય ગાંડીતૂર, નદીની જેમ આવે છે, તમારી યાદ આવે છે. મળ્યા ન...
There was me only in every situation... There was me only in every situation...
To give shape the night.. To give shape the night..