STORYMIRROR

Patel Padmaxi

Drama Fantasy

3  

Patel Padmaxi

Drama Fantasy

ગગન

ગગન

1 min
2.4K


આ ગગનની ગરિમાનું શું કહેવું,

વિશાળ પ્રતિભાને ય શું કહેવું!


પથરાયો છે મસ્તક પરે કાયમ,

મેઘો તણા મલ્હારને શું કહેવું!


દિનમાં ભાસ્કર દીપતો રૂપાળો,

રાતે સૌમ્ય ચંદ્ર-તારલાનું શું કહેવું!


પંખીઓ મૂકતપણે મસ્ત વિહરતા,

પાંખોનાં પ્રેમળ પમરાટને શું કહેવું!


મેઘધનુષી રંગો વિખેરી ખીલી જતું,

ધરા પ્રત્યેના અઢળક પ્યારને શું કહેવું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama