STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

એમનું દુઃખ

એમનું દુઃખ

1 min
175

મને એ વાતનું દુઃખ છે,

કે એમને પણ દુઃખ છે,


દુઃખ, તારી દિશા બદલ,

બદલામાં સુખ મોકલ,


આટલી વાત તો માની લે,

સરનામું બીજું ગોતી લે,


મારા દુઃખને રહેવા દે, 

ચાહે તો થોડા વધારી દે,

 

કોઈ ના દુઃખે દુઃખી થવું,

તને પણ લાગતું હશે નવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract