Vinay Bariya
Children
ચકરડી -ભમરડી રમતા,
ચકલે -ચકલે ભમતા.
રાત-દિવસ એક કરતા,
આંખ મિચોલી ભરતા.
આગળ-પાછળ ધુુુુમતા,
ઉપર-નીચે ચડતા-પડતા.
ગલી ભવાઈ ભજવતા,
ઓડીટોરીયમ ગજાવતા.
સ્ટાઈલ, ડાન્સ, સોંગ્સ ફોલો,
એક્શન... કટ... ઓકે.
મહામારી
એક્શન કટ
જીવન ક્ષણ ભંગ...
મિત્રતા
પાગલ પ્રેમી
બાલ શિક્ષા
ઈન્કલાબ જિંદા...
મા તે મા બીજા...
લીલોતરી
આત્મવિશ્વાસ
જગ્યાનો ખૂબ હતો અભાવ .. જગ્યાનો ખૂબ હતો અભાવ ..
દીધા છે કંઈ પ્રાણ કેરા દાન રે .. દીધા છે કંઈ પ્રાણ કેરા દાન રે ..
સંકલ્પ અને સંઘર્ષથી મળી જે સિદ્ધિ .. સંકલ્પ અને સંઘર્ષથી મળી જે સિદ્ધિ ..
તે તમામ ભારતીયો માટે 'સ્વપ્ન સાકાર' છે .. તે તમામ ભારતીયો માટે 'સ્વપ્ન સાકાર' છે ..
થોડું કર્મનું ભાથું બાંધી લઈએ .. થોડું કર્મનું ભાથું બાંધી લઈએ ..
'સામી છાતીએ પ્રાણ દેવા દોડ્યા, અંતિમ શ્વાસ સુધી જે લડ્યા, એવી આઝાદીનું રક્ષણ કરવા.' સુંદર કવિતા રચના... 'સામી છાતીએ પ્રાણ દેવા દોડ્યા, અંતિમ શ્વાસ સુધી જે લડ્યા, એવી આઝાદીનું રક્ષણ કરવ...
બારણે વાવી આંબા મળે જો કાંટા .. બારણે વાવી આંબા મળે જો કાંટા ..
મોર જોને ટહુક્યા ખુશીમાં .. મોર જોને ટહુક્યા ખુશીમાં ..
'મન આનંદથી હળવું હળવું થઈ ગયું, મા મા તે સાચું કહ્યું એ મેણું જતું રહ્યું, મોબાઈલનું વળગણ છૂટી ગયું.... 'મન આનંદથી હળવું હળવું થઈ ગયું, મા મા તે સાચું કહ્યું એ મેણું જતું રહ્યું, મોબાઈ...
'હસતાં ને રમતાં,નાના બાલુડા, છબછબ કરતાં,પાણી ઉડારતાં, સરસર સરતી,જાય મારી હોડી, ઊંચી નીચી રે, થાય માર... 'હસતાં ને રમતાં,નાના બાલુડા, છબછબ કરતાં,પાણી ઉડારતાં, સરસર સરતી,જાય મારી હોડી, ઊ...
દુનિયાનો છેડો છે ઘર, ઘર આપણા હાશકારાનો સૂત્રધાર છે .. દુનિયાનો છેડો છે ઘર, ઘર આપણા હાશકારાનો સૂત્રધાર છે ..
સંતો અને શૂરવીરો.. સંતો અને શૂરવીરો..
શીતળ છાંયડી ને આભે ધરી દઈ.. શીતળ છાંયડી ને આભે ધરી દઈ..
'ચંદ્ર એ મોકલ્યું હતું કહેણ મને, સફર કરાવો ભારતની અમને, કહી દીધું ચંદ્રને, થોભી જજે તું, બધા રાજકાર... 'ચંદ્ર એ મોકલ્યું હતું કહેણ મને, સફર કરાવો ભારતની અમને, કહી દીધું ચંદ્રને, થોભી ...
પરિચય હું શું આપું મારો .. પરિચય હું શું આપું મારો ..
કામનો બોજ કરે હળવો, થાય પ્રેમનો વરસાદ .. કામનો બોજ કરે હળવો, થાય પ્રેમનો વરસાદ ..
ધરા થકી મળ્યા અન્ન, રહેઠાણ રે લોલ ધરા થકી મળ્યા અન્ન, રહેઠાણ રે લોલ
સેવાભાવી એક ટીમ આવી.. સેવાભાવી એક ટીમ આવી..
પિતાના પ્રેમનાં દોહા પિતાના પ્રેમનાં દોહા
મમ્મીનો વ્હાલો હતો.. મમ્મીનો વ્હાલો હતો..