STORYMIRROR

Vinay Bariya

Drama Inspirational

3  

Vinay Bariya

Drama Inspirational

જીવન ક્ષણ ભંગુર

જીવન ક્ષણ ભંગુર

1 min
201

જીવન ક્ષણ ભંગુર છે, સમય છે જીવી લ્યો.

કોણ જાણે શું થશે ! જમડા આવશે તેડું લઈ.


આગળની ખબર નથી ! ને પાછળ શું થવાનું છે ?

જીવન સરિતા છે, નેે જીવ સમુંદર છે.


લડી લ્યો નાત-જાતના ઝંડે,

તારું મારું નોંધી લો, ઓનલાઈન ચોપડે,


ના ઈશ્વરનો ડર છે, ને ના સમયનો,

કહે છે, ત્યાં દેર છે, પણ અંધેર નથી.


કરી લ્યો રંગભૂમિ પર, જાત-પાતના નૃત્ય,

પણ પરદો પડતાની સાથે, ફરી કરતા કૃત્ય.


જીવી લ્યો જીવન, ક્ષણ ભંગુર છે "વિનય",

પડદાની પાછળ નહીં, પણ આગળ છે "જીવન".


Rate this content
Log in

Similar gujarati poem from Drama