STORYMIRROR

Vinay Bariya

Tragedy

3  

Vinay Bariya

Tragedy

ઈન્કલાબ જિંદાબાદ

ઈન્કલાબ જિંદાબાદ

1 min
361

સત્યના પ્રયોગ, ગાંધીને ભૂલ્યા,

હિંસા અપનાવી, અહિંસા ભૂલ્યા.


ઇન્કલાબ જિંદાબાદ ભગતસિંહને ભૂલ્યા,

ખૂૂનની દુશ્મની કરી, આઝાદી ભૂલ્યા.


લોહ પુરુષ સરદાર પટેલને ભૂલ્યા,

દેશી હોવાનો ભ્રમ ભાંગ્યો, સ્વતંત્ર સેનાની ભૂલ્યા.


ભારત રત્ન બાબા આંબેડકર ને ભૂલ્યા,

સામાજિક આઝાદી ગુમાવી, ઇતિહાસકારને ભૂલ્યા.


માનવ માનવ વચ્ચેનો ભાવ ભૂલ્યા,

પ્રાણવાયુની ખરીદ-ફરોસ થઈ, માનવતા નેવે ભૂલ્યા.


'એકવીસમી સદી', સુુુુવર્ણ અક્ષર ભૂલ્યા,

 વંદે માતરમ્ ભૂલ્યા, વંદે માતરમ્ ભૂલ્યા.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Tragedy