STORYMIRROR

Vinay Bariya

Romance

3  

Vinay Bariya

Romance

પાગલ પ્રેમી

પાગલ પ્રેમી

1 min
293

પ્રેમના કોઈ છેવાડા નથી હોતાં,

લાગણીના કોઈ બંધન નથી હોતાં,


છેલ્લે પ્રેમમાં નિષ્ફળતાં મળે છે,

ત્યારે, ફ્રેમમાં તસવીર જડે છે,


વહેતી સરિતામાં પ્રતિબંબ નિહારી,

વણથંભ્યા વહેણમાં પ્રેમ વિહારી,


ચંદ્રમોલી તારલે મઢેલી મૂર્તિનો પ્રેમી,

આજે, કંચનવર્ણી કાયાનો પાગલ કેમ ?


પ્રેમની રાહ તો કઠણ ને તલવારની ધાર,

કો'ક જ માઈનો લાલ ટકે, બાકી બેધાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance