બાલ શિક્ષા
બાલ શિક્ષા
રમતા -ભમતા રમત શીખું,
કૂકડે કૂૂક બોલતા શીખું,
ઉછળતા -કૂદતા નવું શીખું,
મ્યાઉ મ્યાઉ બોલતા શીખું,
અંદર-બહાર જોતા શીખું,
કૌવ-કૌવ બોલતા શીખું,
જ્ઞાન- વિજ્ઞાનનાં પ્રયોગ શીખું,
રોબોટ રોબોટ બોલતા શીખું,
ક-ખ-ગ લખતા શીખું,
ટીચર ટીચર બોલતા શીખું.