STORYMIRROR

Vinay Bariya

Tragedy Action Inspirational

3  

Vinay Bariya

Tragedy Action Inspirational

લીલોતરી

લીલોતરી

1 min
290

ગામ, શહેર, દેશ-પરદેશ, સૌ હેરાન,

જળ, નભ, વાયુ, પાતાલ, સૌ પરેશાન,


ફળ, પર્ણ, ફૂલ, ડાળ-ડાળી ને થડ,

કાપા-કાપી ને મારા- મારી, માનવવૃત્તિ.


બચાવો, બચાવોની પોકાર ગૂંજી વિશ્વમાં,

પણ હવે શું ? તીર મ્યાનમાંથી છૂટી ગયું.


ચાલો, એકડે એકથી ઘૂંટીએ એકડો ફરી,

જગને બચાવો, જીવને બચાવો વૃક્ષ ફરી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy