Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinay Bariya

Others

3  

Vinay Bariya

Others

મહામારી

મહામારી

1 min
232


વર્ષના અંતે પણ ના ગયો,

પાનખરમાં પણ ના ખડયો,


દારૂ ના દવા અસર કરી,

દુઆ ન આશિષ કામ આવી,


વૈશાખના પ્રખર તાપે,

તાપના તાપે વધુ તપ્યો,


ભાઈ, બહેન ને ભાભી ખોયા,

માતા, પિતા ને મોભી ગયા,


ન ઘરના રહ્યા, ન ઘાટ ના રહ્યા,

ન પાનેતર, પાણી ને ના વાયુ,


ન કુટુંબ પામ્યા, ન કબીલા ભાળ્યા,

હાલ બે હાલ થયા, રામ નામ પામ્યા,


આવ્યો 'મહામારી' લઈ 'કોરોના',

સાથે "તૌકતે" લઈ આવી 'રોકોના'.


Rate this content
Log in