STORYMIRROR

Vinay Bariya

Fantasy Inspirational

3  

Vinay Bariya

Fantasy Inspirational

મા તે મા બીજા વગડાના વા

મા તે મા બીજા વગડાના વા

1 min
230

સૂર્યના કિરણ સમાન મોરી 'મા',

ચંદ્રના અજવાળા રૂપી મોરી 'મા'


તારામંડળમાં પ્રકાશિત મોરી 'મા',

ગ્રહોમાં બીરાજમાન મોરી 'મા',


નભ,થલ-જલ હરતી-ફરતી મોરી 'મા',

નદી-સરોવર ને દરિયે વહેતી મોરી 'મા',


મંદિર-મંદિર ગરબે ઘૂમતી મોરી 'મા',

જન જનના ઉરમાં સદા રહે મોરી 'મા',


દીકરી, વહુ, માને સાસુુમા મોરી 'મા',

પરિવારને એક તાંતણે બાંધતી મોરી 'મા'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy