દરિયો ( મોનોઈમેજ) - 03
દરિયો ( મોનોઈમેજ) - 03
1 min
390
(પ)
દરિયામાં
ઘણાં
સાચાંની સાથે
ખોટાં મોતીડાં
પણ
સમાય.
(૬)
દરિયાને
ડોલવું છે,
પણ
કિનારા
સાવ ઘસીને
ના પાડે...