STORYMIRROR

Zalak bhatt

Fantasy

4  

Zalak bhatt

Fantasy

બુંદ

બુંદ

1 min
379

વાયરો વાયોને વાદળ વઇ ગયું,

બુંદ એકજ આંખમાં કાં રહી ગયું ?


છે દિશા વિરુદ્ધ એના સ્થાનથી,

તે છતાં એ-એ જગાએ વઇ ગયું !


લાગશે તેને સૂરજનો તાપ પણ,

રાતના એ ચાંદ સામે રહી ગયું !


તારાઓ સંગે વિવાદ એ કરે ને,

પંખી પૂછે આજ વાદળ ક્યાં ગયું ?


એજ વરસ્યું’તું વળી વરસાદમાં,

એજ પાછું બાષ્પ થઇને વઇ ગયું ?


આજ ઢુંઢેછે નજર એ બુંદ ને,

જે જઇ આભે મેઘધનું થઇ ગયું !


વાયરો વાયોને વાદળ વઇ ગયું,

બુંદ એક આંખ માંથી વહી ગયું ? 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Zalak bhatt

તું!

તું!

1 min വായിക്കുക

કાપલી!

કાપલી!

1 min വായിക്കുക

કાશ!

કાશ!

1 min വായിക്കുക

સાકારત્વ

સાકારત્વ

1 min വായിക്കുക

આશા

આશા

1 min വായിക്കുക

આદત

આદત

1 min വായിക്കുക

વ્યવહાર

વ્યવહાર

2 mins വായിക്കുക

મનમોજી

મનમોજી

1 min വായിക്കുക

Similar gujarati poem from Fantasy