STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 05

દરિયો ( મોનોઈમેજ) - 05

1 min
390

 (૯)

કિનારા સાથે

અથડાવાથી

દરિયાને

અંતરાત્મામાં

જરાય વાગતું

નહિ હોય...?

(૧૦)

આપણને

વાગે

તો

દુ:ખે,

દરિયાને

વાગે તો...?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy