દરિયો ( મોનોઈમેજ) - 18
દરિયો ( મોનોઈમેજ) - 18
(૩પ)
પોતાને
જોતા
મનુષ્યોને
દરિયો
કઈ દૃષ્ટિએ
જોતો હશે ?
(૩૬)
દરિયો સ્થિતપ્રજ્ઞ.
કોઈ મનુષ્ય
દરિયાકાંઠે બેસે,
ખુશ થાય
ને જતો રહે,
તો કોઈક તેમાં ગરક.
(૩પ)
પોતાને
જોતા
મનુષ્યોને
દરિયો
કઈ દૃષ્ટિએ
જોતો હશે ?
(૩૬)
દરિયો સ્થિતપ્રજ્ઞ.
કોઈ મનુષ્ય
દરિયાકાંઠે બેસે,
ખુશ થાય
ને જતો રહે,
તો કોઈક તેમાં ગરક.