STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 08

દરિયો ( મોનોઈમેજ) - 08

1 min
422

 (૧પ)

નિજની ઉપર

ખૂબ

સહીને ભાર,

દરિયો

અનેકને

તારતો.

(૧૬)

દરિયાની

મા કહે,

’’જો, નદી આવી !’’

ને

દરિયો

ગાંડો થયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy