STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 12

દરિયો ( મોનોઈમેજ) - 12

1 min
341

 (ર૩)

નદી કહે,

’’હું તને ચાહું છું.’’

ને

દરિયો

એકીટસે

જોતો જ રહ્યો.

(ર૪)

નદી સાથેની

મસ્તીમાં

કયારેક

દરિયો ભાન ભૂલે,

તેને કહીએ

સુનામી...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy