STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 02

દરિયો ( મોનોઈમેજ) - 02

1 min
415

 (૩)

દરિયાના

એ દરમાં

માછલી, જળઘોડો,

અનેક પ્રાણીઓ

અને રહસ્યો

સમાય.

(૪)

દરિયાના

એ દરમાં

વહાણો,

આગબોટો સમાય,

પણ

મનુષ્ય ન સમાય !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy