દરિયો ( મોનોઈમેજ) - 11
દરિયો ( મોનોઈમેજ) - 11
(ર૧)
ક્ષણને
દરિયાએ
એક મોજાથી ધકેલી
બહાર,
બીજા મોજાએ ક્ષણને
લઈ લીધી પાછી !
(રર)
દરિયો ખારો
તોયે
બધાને ગમે.
જેમ કડવા કારેલાના
ગુણ
ન હોય કડવા.
(ર૧)
ક્ષણને
દરિયાએ
એક મોજાથી ધકેલી
બહાર,
બીજા મોજાએ ક્ષણને
લઈ લીધી પાછી !
(રર)
દરિયો ખારો
તોયે
બધાને ગમે.
જેમ કડવા કારેલાના
ગુણ
ન હોય કડવા.