STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 14

દરિયો ( મોનોઈમેજ) - 14

1 min
421

 (ર૭)

દરિયામાં

પણ

ઈશ્વર વસતો હશે,

એટલે તો

સૌને

તારે છે.

(ર૮)

કુદરતનું

સર્જન

દરિયો

સુંદરતાની

વિશાળ

મૂર્તિ સમો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy