STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 04

દરિયો ( મોનોઈમેજ) - 04

1 min
331

 (૭)

દરિયો

ધમપછાડા કરે,

પણ

કોણ સમજે

એની ભીતરમાં રહેલું

સળગતું દુ:ખ !

(૮)

દરિયો

કયારેક

સાવ ગંભીર લાગે...

શું

મા

ખીજાતી હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy