એલિયન હકીકત કે માનવીની કલ્પના
એલિયન હકીકત કે માનવીની કલ્પના
એલિયન હકીકત છે કે માનવીની કલ્પના ?
શું ખરેખર બીજા ગ્રહ પર એ રહેતો હશે ?
શું એ આપણાં જેમ ખાતો પીતો હશે ?
શું એનામાં પ્રેમ લાગણી દરકાર હૂંફ હોતી હશે ?
શું એને પણ કુટુંબ કબીલો એને સંબંધીઓ હોતા હશે ?
શું એને પીડા થાય ત્યારે એ પણ રડતા હશે ?
બીમાર પડે તો એ ક્યાં જતા હશે ?
શું એની પાસે કોઈ સંપત્તિ હશે ?
શું એને કોઈ વિચારો આવતા હશે ?
શું એ પણ ગઝલ કવિતા કે શાયરી લખતા હશે ?
શું એને કોઈ શોખ હશે ?
એ ફરવા ક્યાં જતા હશે ?
એલિયન હકીકત છે કે માનવીની કલ્પના ?
