STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

અજાણી છોકરી

અજાણી છોકરી

1 min
160

દિલમાં ઉત્સાહ જગાવી ગઈ,

અજાણી અલ બેલી છોકરી,


સાંસોના તારને ઝંકૃત કરી ગઈ એ છોકરી,

મૌસમનો પહેલો વરસાદ બની ભીંજવી ગઈ.


કેટલાય કામણ કરી ગઈ એ છોકરી,

હોઠ એના જાણે ! કમળની પંખૂડી,

બોલે તો મોતી ઝરે.


કુદરતે આપ્યું રૂપ એને ખોબલે ભરી,

ઋતુ ઓનીએ છે રાણી,

અપ્સરા પણ એની પાસે ભરે પાણી.


એ તો રૂપ રૂપના અંબાર સમી રાણી,

એની સુંદરતા સૌ એ વખાણી,

ખુશી ઓની કરે એ લ્હાણી.


વિશ્વની તમામ સુંદરતા એમાં સમાણી,

મીઠી મધુર છે એની વાણી,

મને મળી એક છોકરી અલબેલી અજાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy