STORYMIRROR

Vinay Bariya

Others

3  

Vinay Bariya

Others

મિત્રતા

મિત્રતા

1 min
175

મિત્ર કેરો રંગ, કૃષ્ણ-સુદામા સંગ,

એકતા કેરો રંગ, વસુંંધમ કુટુંબ સંગ.


દૂધમાં સાકર ભળે, રામ-શબરી સ્વાદે મળે,

વિનય કેરો રંગ, વસુંંધમ કુટુંબ સંગ.


Rate this content
Log in