Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

એકલતાના સાથી

એકલતાના સાથી

1 min
429


આપણું અહીં કોઈ નથી આપણે એકલતાના સાથી

એક મનને એક વિચારના આપણે એકલતાના સાથી,


સાથનો નથી અહીં હાથ આપણે એકલતાના સાથી

રંગોનો નથી અહીં રિવાજ આપણે એકલતાના સાથી,


માયાળુંની નથી અહીં મોસમ આપણે એકલતાના સાથી

હમદર્દનો નથી અહીં હાથ આપણે એકલતાના સાથી,


મનની નથી અહીં આશ આપણે એકલતાના સાથી

જીત નથી અહીં જીવંત આપણે એકલતાના સાથી,


વિચારોનો નથી અહીં વાસ આપણે એકલતાના સાથી

જીવનનો નથી અહીં કોઈ આધાર આપણે એકલતાના સાથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract