STORYMIRROR

Ranjana Solanki Bhagat

Tragedy

3  

Ranjana Solanki Bhagat

Tragedy

એકલી

એકલી

1 min
226

આજ રહેવા દે તારા સ્મરણોમાં મને એકલી,

યાદ કરવા દે એ પળો ને પણ મને એકલી,


આંસુઓથી ભીંજાયેલા નયનોમાં છબી તારી એકલી,

ઊંચા તારા કદને, ગોરા તારા રંગને,

ગુલાબી તારા હોઠને, ચમકતી તારી આંખોને,

મારી આંખોમાં જ એકલી.


અળગા રહેવાનાં તારા સ્વભાવને

છતાં,

દિલની નજીક રહેવાની તારી ઝંખનાને પણ એકલી,

આજ રહેવા દે મને એકલી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy