STORYMIRROR

Swati Pavagadhi

Romance

5.0  

Swati Pavagadhi

Romance

એક થવું પડયું

એક થવું પડયું

1 min
17.7K


જયારે નજરો થી નજર મળી,

ત્યારે નજર ને પણ ઝૂકવું પડ્યું..!

જયારે વાતોથી વાત મળી,

તો નવી વાતને પણ જનમવું પડયું..!

જયારે હાથથી હાથ મળ્યા,

ત્યારે સંગાથને પણ આવવું પડ્યું..!

જયારે મનથી મન મળ્યા,

ત્યારે મનોબળને પણ વધવું પડ્યું..!

જયારે વિચારથી વિચારો મળ્યા,

ત્યારે વિરહ ને પણ દૂર થવું પડ્યું..!

જયારે ભાગ્યની રેખાઓ મળી,

ત્યારે તારે ને મારે પણ એક થવું પડ્યું...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance