STORYMIRROR

Swati Pavagadhi

Others

3  

Swati Pavagadhi

Others

વરસાદ

વરસાદ

1 min
393

બૂંદબૂંદ વરસે વરસાદ..!

આ ધગતી ધરાની; 

તરસ વરસાદ..!


રીમઝીમ વરસતો વરસાદ;

એ એક ધ્વનિ વરસાદ..!

ધોધમાર વરસાદ;

મયુરનો નાચ વરસાદ..!


ઝરમર વરસાદ;

માટીની ભીની સુગંધ વરસાદ..!

રંગીન મેઘધનુષી વરસાદ;

મારા તે ચહેરાનું સ્મિત વરસાદ..!


Rate this content
Log in