STORYMIRROR

Swati Pavagadhi

Others

4.9  

Swati Pavagadhi

Others

દુનિયા મતલબી

દુનિયા મતલબી

1 min
1.6K


મતલબી છે દુનિયા,

આ દુનિયા છે મતલબી !


થોડુક હસી લે, બાકી તો;

રૂદન આપવા તો તૈયાર જ છે;

આ દુનિયા મતલબી !


થોડુંક જીવી લે, બાકી તો;

ઉઝરડા ઘા આપવા તો તૈયાર જ છે;

આ દુનિયા મતલબી !


થોડુક શીખી લે, થોડુક જાણી લે;

બાકી તો પડ્યે પાટુ મારવા તૈયાર જ છે;

આ દુનિયા મતલબી !


તારો પોતાનો એક્કો ઉભો કરી લે,

બાકી તો; દરેક ચાલમાં તને ચાવી જવા તૈયાર જ છે;

આ દુનિયા મતલબી !


Rate this content
Log in