Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Inspirational

5.0  

Swati Pavagadhi

Inspirational

ગાંધી હતા

ગાંધી હતા

1 min
576


લાઠી લઈને ચાલ્યા જે એ ગાંધી હતા.

લાઠી માત્રથી ભગાવ્યા અંગ્રેજોને એ ગાંધી હતા.


બળથી નહીં પણ કળથી કામ લેનાર ગાંધી હતા.

ત્યારે મૌનની શક્તિ સમજાવનાર ગાંધી હતા.


વિદેશી વસ્તુઓનો વિરોધ કરી,

વિદેશીઓને કેમ ભાંગી પડાય;


આ તર્ક-વિતર્કનાં ગાંધી હતા.

રંગભેદ મીટાવનાર ગાંધી હતા.


સ્વચ્છતાનાં આગ્રહી ગાંધી હતા.

સત્યાગ્રહ શીખવનાર ગાંધી હતા.


ચરખો ચલાવી, સ્વદેશી અપનાવનાર ગાંધી હતા.

જન માત્રને સર્વ-સામાન્ય જીવન માટે,

પ્રેરિત કરનાર ગાંધી હતા.


આ આપણા બાપુ ગાંધીજી હતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational