STORYMIRROR

Swati Pavagadhi

Inspirational Romance

5.0  

Swati Pavagadhi

Inspirational Romance

વિસામો

વિસામો

1 min
1.3K


ગમે તેટલું ચાલું હું ;

દરેક વખતે મારો વિસામો છે તું...!


ગમે તેટલું ભટકું હું ;

દરેક સ્થળે મારો વિસામો છે તું...!


ગમે તેટલું ફરું હું ;

દરેક ક્ષણે મારો વિસામો છે તું...!


ગમે તેટલું વહુ હું ;

દરેક કિનારે મારો વિસામો છે તું...!


ગમે તેટલું ઉડું હું ;

દરેક ઉડાણે મારો વિસામો છે

તું...!


મારા આ ધૂળિયા જીવનનો;

વિસામો છે તું, તુંજને તું જ...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational