STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Romance

4  

Shraddhaben Kantilal Parmar

Romance

અણસાર

અણસાર

1 min
251

તારા અણસારમાં આજે પણ છું,

તારા સ્મિતમાં રણકાર બની છલકું છું.


ભલે આજે તારા કોલ લિસ્ટમાં નથી હું,

મારા એક એક શ્વાસમાં આજે પણ તું જ છે.


ભલે આજે મોબાઈલના મેસેજમાં નથી હું,

પણ મારી સવાર તારા થકી થાય છે.


ભલે નથી સંભાળતો તારા કર્ણ સુધી મારો ધ્વનિ, 

પણ વાત આજે પણ શમણામાં એટલી જ થાય છે.


કોઈ ફરક નથી પડ્યો આપણા જીવનમાં,

આત્માના મિલનમાં આજે પણ પરમાત્માનો સાક્ષાત્કાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance