Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Inspirational

3  

Nayana Charaniya

Abstract Inspirational

એક પ્રશ્ન

એક પ્રશ્ન

1 min
324

બારે માસ રહેતા બારમાસીના ફૂલોને જોઈને મને પ્રશ્ન પૂછવાનું મન થયું...

' અરે તું તો બારે માસ મળે તો તારા તરફ તો કોઈની નજર પણ ન પડે" 

તરત હસીને કહ્યું : તારી નજર પડી ને ? બસ આજ મારો ઉત્તર !

જોવાની ખૂબી એ છે અહી કોઈ માટે વસંત તો કોઈ માટે પાનખર ઋતુ...

તું તારી મહેક પ્રસરાવી રહે કોઈ જુએ કે નહિ પણ તું બસ ફૂલોની જેમ ખીલતી કળીઓ બની રહે !

કરી લે નિશ્ચય તું, હોય વસંત કે પાનખર તું ખીલેલ પુષ્પની કળીઓ કાયમ રહે ! 

Rate this content
Log in

Similar gujarati poem from Abstract