STORYMIRROR

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

એક જ પ્રેમ

એક જ પ્રેમ

1 min
13.3K


એકમેક માં તરબોળ હવે થવું છે,

બસ તારાં માટે જ આ જીવન લખવું છે,


જગને ભૂલીને રાતે મોડાં સુધી વાતો હવે કરવી છે,

બસ તારાં માટે જ જીવવું છે,


મનમાં ઉમટયું છે વાવાજોડું, આપણી લાગણીનું,

બસ તારાં માટે જ રહેવું છે,


હવે તેજ થઇ છે ધડકન મારી તને સાભળવાં,

બસ તને ધરાઈને વાતો કરવી છે.


વરસાદનાં નાનાં પડતાં છોટને,

યાદો આજે આપણી પલળી છે,


હવે નથી કરતો દુનિયાનાં શબ્દો નો ભાર,

બસ તારાં માટે જ વેદનાં સહેવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama