STORYMIRROR

Sanket Vyas Sk

Romance Tragedy

3  

Sanket Vyas Sk

Romance Tragedy

એક જ છે બસ તું

એક જ છે બસ તું

1 min
572

"તું" જ ખુદનો છે સથવારો

ખુદનો સહિયારો એક જ છે બસ તું,


કેમ કરીને પ્રેમ શબ્દના

અર્થનો અનર્થ બસ એજ કરે છે તું ?!


તારો જ ખુદને સાથ નહિ તો 

એકલો પડીશ એ કારણ પણ છે બસ એક જ તું,


ગુણવંતો છે એક હિમાલય,

એ હિમાલય પણ ઝૂકાવે એ બસ છે એક જ તું,


ખુદનો સર્જનહાર અને 

ખુદનો વિનાશક બસ એક જ છે તું,


હારેલું પણ જીતી શકે છે ફરીથી 

એવો દ્રઢનિશ્ચય બસ એ જ કરીલે તું...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance