તારી મારી દોસ્તી, જાણે અખંડ જ્યોત. તારી મારી દોસ્તી, જાણે અખંડ જ્યોત.
વૃંદાવનમાં ગોપી સંગ નાચે કેવો નટખટ નંદ કિશોર.. વૃંદાવનમાં ગોપી સંગ નાચે કેવો નટખટ નંદ કિશોર..
વાણી નથી આધાર કોઈનો, ક્યારેક પથ્થરો પણ તરે છે. વાણી નથી આધાર કોઈનો, ક્યારેક પથ્થરો પણ તરે છે.
ક્યારેક હું મૌન હોવ તો એ કવનને તું સમજી લેજે, એમ જ કવનના મર્મ ને તું તારા અંતરમાં ભરી લેજે. ક્યારેક હું મૌન હોવ તો એ કવનને તું સમજી લેજે, એમ જ કવનના મર્મ ને તું તારા અંતરમા...
કાઢી નાખ મગજમાં ભરેલ રાઇ, યાદ રાખ સ્મશાનમાં મળદા બાળવા માટે વપરાતી રાઇ.. કાઢી નાખ મગજમાં ભરેલ રાઇ, યાદ રાખ સ્મશાનમાં મળદા બાળવા માટે વપરાતી રાઇ..
અર્થનો અનર્થ બસ એજ કરે છે તું ?! અર્થનો અનર્થ બસ એજ કરે છે તું ?!