Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શબ્દ

શબ્દ

1 min
305

શબ્દે શબ્દે અર્થ ફરે છે.

તોય લાગણી ક્યાં ઝરે છે?

આરોહ અવરોહ આધાર,

સમો જોઈ ઉચ્ચાર કરે છે.

કદી શબ્દને ભાવ હો જુદા,

અંતરે કૈંક બીજું જ ધરે છે.

વાણી નથી આધાર કોઈનો,

ક્યારેક પથ્થરો પણ તરે છે.

ભાષા લાગે લઘુ રજૂઆતે, 

ક્વચિત વસંતે પર્ણો ખરે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational