STORYMIRROR

Viha Oza

Drama

4  

Viha Oza

Drama

દોસ્તી

દોસ્તી

1 min
435

તારી મારી દોસ્તી,

જાણે અવિરત ઝરણું.


તારી મારી દોસ્તી,

જાણે અમર પ્રેમ.


તારી મારી દોસ્તી,

જાણે અનંત લાગણી.


તારી મારી દોસ્તી,

જાણે અખંડ જ્યોત.


તારી મારી દોસ્તી,

જાણે અસ્તિત્વ અફાટ.


તારી મારી દોસ્તી,

જાણે અર્થ શબ્દ.


તારી મારી દોસ્તી,

જાણે અનેક કહેર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama