Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirali Shah

Abstract Others

4.5  

Nirali Shah

Abstract Others

એક આશા

એક આશા

1 min
254

શ્વાસનાં મેદાનમાં હર ક્ષણ ઘવાતી જાય છે,

અહીં વ્યક્તિ મરતા મરતા જીવે છે ને જીવતા જીવતા મરી જાય છે.

કોઈ ને ખબર નથી કે કાલે તેમનુું શું થશેે ?

કોઈ ઓક્સિજન આપતા મરી જાય છે તો કોઈ ઓક્સિજન લેેતા લેતા મરી જાય છે.

આ મહામારીનો સમય કાળ બનીને આવ્યો છે ત્યારે,

હર એક દિવસ કાળ દિન અને હર એક રાત્રિ કાળ રાત્રિ થતી જાય છેે,

ચામાચીડિયાં \થી ફેલાયેલા આ કોરોના કાળમાં,

સપનામાં પણ સજીવ વિષાણુુુઓ અને ફક્ત ચામાચીડિયાં જ હવે તો દેખાય છેે.

પરંતુ, હે માનવી ! જેમ નિશા ઉષાને સાથે જ લાવે છેેેે,

તેમ, હંમેશા આશાના કિરણથી દુ:ખનાં અંધાારા વિખેરાઈ જાય છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract