STORYMIRROR

Bhavna Bhatt

Drama

2  

Bhavna Bhatt

Drama

એ વીર જવાનો

એ વીર જવાનો

1 min
367


આવો સહુ સાથે મળીને એ વીર જવાનોને યાદ કરીએ, 

યશોગાથા ગાઈને એ દેશભક્તોને સલામ કરીએ‌.


એ વીર જવાનો પર નાઝ છે ભારત ભોમને, 

યાદ રાખજો એ અલબેલા શૂરવીરોના શૌર્યને.


વતનની મિટ્ટી માટે પરવા કરી ના પરિવારની જેમણે, 

આ દેશને બચાવવા એ પરમવીરોની દેશભક્તિને.


મરો યા મારો કહીને કૂદી પડ્યા એ વીર જવાનો,

સદાય રટતાં રહેજો નામ એ શહીદ વીર જવાનોનાં.


જાન ધરી દીધી પણ પીછેહઠ કરી નહીં, 

એવાં એ વીર જવાનોને કદી ભૂલશો નહિ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama