STORYMIRROR

Katariya Priyanka

Tragedy

3  

Katariya Priyanka

Tragedy

એ પ્રેમ છે

એ પ્રેમ છે

1 min
165

વરસે છે જે અંબરથી,

એ ધરા માટેનો પ્રેમ છે,


વિરહે તડપતી ધરાને,

અંબરે પૂછ્યું, 'તું કેમ છે ?'


રાહમાં થોડી સજા થોડી મજા,

એ જ કદાચ એનો નેમ છે,


તને શું ખબર, તારી યાદોમાં,

મારું જીવન પણ જેમતેમ છે,


માન્યું કે વેદનામાં ઘૂટાવું છું,

યાદો આપી એ તારો રહેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy