Katariya Priyanka
Romance
વરસે છે મેઘ મૂશળધાર,
ને કોરા રહેવાની બાધા છે,
જાણે કાનાને નિશદિન ઝંખતી,
પ્રિતઘેલી રાધા છે.
મિલન
પ્રોમિસ
ઇકરાર
રાધા
સંધ્યા
છે તો છે
ઓય ! સાંભળ ને...
સર્વસ્વ
કરિયાવર
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું. પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
તા થૈયા થૈયા થૈયા થઈ તા થૈયા થૈયા થૈયા થઈ
સાત પગલે સાથ સોંપ્યો જે હથેળીને ગ્રહી, શક્ય છે, આગળ જતાં એ હાથ લાગે અજનબી. સાત પગલે સાથ સોંપ્યો જે હથેળીને ગ્રહી, શક્ય છે, આગળ જતાં એ હાથ લાગે અજનબી.
રિમઝિમ વરસતા શ્રાવણનું ગીત... રિમઝિમ વરસતા શ્રાવણનું ગીત...
હ્રદયથી આ હ્રદયનો સાદ છે સાચું ને! હ્રદયથી આ હ્રદયનો સાદ છે સાચું ને!
ધુમ્મસ ભર્યા છે માર્ગો, અજવાસ લખે તો..! ધુમ્મસ ભર્યા છે માર્ગો, અજવાસ લખે તો..!
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
એની યાદોની હુંફ સાથે છે તાપ શું છે અને તાપણું શું છે? એની યાદોની હુંફ સાથે છે તાપ શું છે અને તાપણું શું છે?
કોઈમાં હું કોઈ મારામાં ખૂલે કોઈમાં હું કોઈ મારામાં ખૂલે
આ મન હૃદયની એક ઈંદ્રાણી તું મારી સખી. આ મન હૃદયની એક ઈંદ્રાણી તું મારી સખી.
આશાઓની ઝોળી લઈ આવી ઊભી તારા આંગણમાં.. આશાઓની ઝોળી લઈ આવી ઊભી તારા આંગણમાં..
ક્ષેત્રફળ નગરમાં તારી કરી તપાસ; તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ. ક્ષેત્રફળ નગરમાં તારી કરી તપાસ; તું સીધી ત્રિજ્યા ને હું વર્તુળનો વ્યાસ.
જન્મોજનમનો સથવારો માગું, નો મોર નો લેસ.. જન્મોજનમનો સથવારો માગું, નો મોર નો લેસ..
બહાર ખોવાય ભીતર જડી જાય છે. બહાર ખોવાય ભીતર જડી જાય છે.
સુખ સહીશું! ભલે દુ:ખ ના પડે, મિષ્ટ દાંપત્યે! સુખ સહીશું! ભલે દુ:ખ ના પડે, મિષ્ટ દાંપત્યે!
બારણાને ખોલને.. બારણાને ખોલને..
રોમાંચ એના સ્પર્શનો ઊજવું હજી રુએ રુએ, ક્યારેક લજ્જાઉં અને ક્યારેક ઝૂમી જાઉં પણ. રોમાંચ એના સ્પર્શનો ઊજવું હજી રુએ રુએ, ક્યારેક લજ્જાઉં અને ક્યારેક ઝૂમી જાઉં પણ.
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
ભવમાં મુશ્કેલીઓ આવશે હિમાલય જેવી મોટી ઝઘડા કરવાની આ આદત તારી કે મારી ખોટી એકમેકનો હાથ ઝાલીને ચાલ હિમ... ભવમાં મુશ્કેલીઓ આવશે હિમાલય જેવી મોટી ઝઘડા કરવાની આ આદત તારી કે મારી ખોટી એકમેકન...
આજ પણ છે દ્વાર ખુલ્લા ને પ્રતીક્ષા છે તો છે.. આજ પણ છે દ્વાર ખુલ્લા ને પ્રતીક્ષા છે તો છે..