STORYMIRROR

Katariya Priyanka

Romance Fantasy

3  

Katariya Priyanka

Romance Fantasy

ઇકરાર

ઇકરાર

1 min
183

ક્યારેક ઈકરાર કર તો જાણું,

તું પ્રેમ કરે છે મને.


ક્યારેક મુલાકાત કર તો જાણું

તને ઇંતજાર છે મારો.


ક્યાં સુધી તસ્વીર મારી છુપાવીને રાખશો ?

ક્યારેક પ્રશંસા કર તો જાણું, તું પસંદ કરે છે મને.

ક્યાં સુધી દુરી બનાવી રાખશો ?

ક્યારેક દોસ્તી કર તો જાણું, તું ઝંખે છે મને.


ક્યાં સુધી આમ એકલા તડપશો ?

ક્યારેક આવી ને કહો તો જાણું, તમે યાદ કરો છો મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance