STORYMIRROR

Katariya Priyanka

Fantasy

3  

Katariya Priyanka

Fantasy

સંધ્યા

સંધ્યા

1 min
141

મિલન શક્ય નથી છતાં, 

ક્ષિતિજે ઊભી રોજ  વાટ જોતી, 


પ્રિયતમને મળવાના સપના સજાવી, 

પ્રકૃતિનાં રંગોથી  સજીને, 

ક્ષિતિજે ઊભી રોજ વાટ જોતી, 


નિશાના આગમનથી નિરાશ થતી, 

પરંતુ, મનમાં નવા અરમાન સજાવી, 

ક્ષિતિજે ઊભી રોજ વાટ જોતી, 


પોતાના ખફા થયેલા પ્રભાતને મનાવવા, 

ક્ષિતિજે ઊભી ફરીથી વાટ જોઈ છે 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy