STORYMIRROR

Hetshri Keyur

Romance Tragedy

3  

Hetshri Keyur

Romance Tragedy

એ મારી હારે બોલ ને!

એ મારી હારે બોલ ને!

1 min
302

તારા વગર મારાથી ન જીવાય

એ મારી હારે બોલને !


મને આખો દિ તારો અવાજ સંભળાય

એ મારી હારે બોલને !


 મને બધે તારો ચહેરો દેખાય

 એ મારી હારે બોલને !


તું બોલ તો મારા શ્વાસ ચાલુ થાય

એ મારી હારે બોલને !


 મને તારા ભણકારા આખો દિ થાય

 એ મારી હારે બોલ ને !


 મારાથી તારા વગર ન જીવાય એ

 મારી હારે બોલ ને !


મારાથી રડવું રોકી ન શકાય

એ મારી હારે બોલને !


તું ક્યારે બોલીશ

રાહમાં જિંદગી વીતી જાય

એ મારી હારે બોલ ને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance